١١- وعن الأَغَرِّ بن يسار المزني رضي الله عنه قَالَ: قَالَ رَسُول الله صلى الله عليه وسلم: يَا أَيُّهَا النَّاسُ، تُوبُوا إِلى اللهِ واسْتَغْفِرُوهُ، فَإِنِّي أَتُوبُ فِي اليَومِ مائةَ مَرَّةٍ.

الصحيح لمسلم حديث نمبر ۲۷۰۲


 🔁 language: Urdu | Hindi 

૧૧- અગર્ર બિન યસાર (ર.અ) રિવાયત કરે છે કે રસૂલ ﷺ એ કહ્યું, હે લોકો! અલ્લાહ સમક્ષ તૌબા કરો, હું અલ્લાહ સમક્ષ દિવસમાં સો વખત તૌબા કરું છું.

અસ્ સહીહ લિમુસ્લિમ હદીષ નંબર : ૨૭૦૨


આવા વધુ સંદેશો મેળવવા માટે અમારા વોટ્સએપ ચેનલ માં જોડાઓ.

☞︎︎︎ અમારી સાથે જોડાવા માટે અંહિ ક્લિક કરો ☜︎︎︎

- - - - - - - - - - - - - - - - - - - 

મક્તબા મિસ્બાહુલ ઇસ્લામ અમદાવાદ

Post a Comment

0 Comments